Category Archives: હાઈકુ

મિત્ર કવિ શ્રી મનીષ દેસાઇ ની હૃદયસ્પર્શી સંવેદના વાંચી ને એમની જ પ્રેરણા થી હાઈકુ લખવા નો પ્રયાસ કરેલ છે ..આશા છે કે મારી સંવેદના વાચક નાં ભાવ જગત ને સ્પર્શશે…!!

મળવું

તારું મળવું દિલ ને ચચરવું હૈયે ધરવું …!! તારું દેખવું આંખે ઝળઝળવું ઓ રઝળવું …!! તારે ભળવું મારે સંગ હળવું સૌ નું બળવું  કર હળવું વહેંચી દર્દ તારું દ:ખ દળવું  દ્વેષ ખાળવો એકલા એ બાળવો જીવ ઢાળવો  સુખ તળવું મિત્ર થઈ મળવું સત્ય ગળવું  મન કળવું ધીરે-ધીરે ભળવું હૈયે વસવું  શ્વાને ભસવું કમલે નિત્યે હસવું નથી … Continue reading

Posted in ગુજરાતી, હાઈકુ | Leave a comment

“પુનર્જન્મ”

માંડતો હતો,કોમળ કળી પર,ભ્રમરદ્રષ્ટિ ! સેવે શમણાં,પ્રેમતણા મુગ્ધવયે ,કળી હરખે ! એક રાક્ષસે ,ચૂંથી લીધી કળી ને ,ભ્રમર હસે ! ચૂંથી ને કળીસંતોષતો દાનવ ,નિજ અહમ ! ભ્રમર રડે,દેખી ફરી કળી ને ,ખીલી ના શકી! બોલાવી સેના,દાનવ ને ડંખવા,લેવા બદલો … Continue reading

Posted in ગુજરાતી, હાઈકુ | Leave a comment

શ્રદ્ધા

 શ્રદ્ધા વગર ભટકે ભવરણે પામર જીવ ! રાખી ને ટેક તર્યા નરસિં – મીરાં ભવ સાગરે! ડૂબતી નાવ તારી તારણહારે પ્રાયશ્ચિતે ! સત નાં પંથે ડાકુ ને કીધો સંત તોરલ તમે !   પાપી જેસલ થયો પીર સંગતે,   સતીત્વ ની  … Continue reading

Posted in ગુજરાતી, હાઈકુ | Leave a comment

ચરિત્ર

મિત્રો હાઈકુ નાં બંધારણ ને જાળવી ને એક કાવ્ય “ચરિત્ર ” પ્રસ્તુત કરી નવો પ્રયોગ રચી રહયો છું આપનો પ્રતિભાવ જણાવશો મીટે ના કદી, દેહવિલય છતાં, દાગ ચરિત્રે ! વછૂટે નહિ , જીવનભર દાગ , કલંક તણો ! દેજો સોમલ … Continue reading

Posted in ગુજરાતી, હાઈકુ | Leave a comment

એશ-આરામ,

લાખ કુ-છંદે સપડાયું શિયાળ એના જ ફંદે ….. અબ કી બારી મૃગલી પડી ભારી શિયાળવા ને …… કરજે હવે , જેલે એશ-આરામ, ધુતારા ઢોંગી … ચડજે ફાંસી યાદ કરી હરીॐ કરમે તારા …  .કમલેશ રવિશંકર રાવલ

Posted in ગુજરાતી, હાઈકુ | Leave a comment

છૂટાં પડી…..

  by Kamalesh Ravishankar Raval on Thursday, July 5, 2012 at 7:34pm · છૂટાં પડી ને સ્મરણો નાં છૂટયા… છૂટશે દાહે ….કમલેશ રવિશંકર  રાવલ   ગુમાવી તને. .. રાહત મળી મને …. તને શું મળ્યું?   કમલેશ રવિશંકર  રાવલ   જીતી … Continue reading

Posted in ગુજરાતી, હાઈકુ | Leave a comment

સદભાવના

by Kamalesh Ravishankar Raval on Thursday, April 12, 2012 at 6:56am ·    કરે બહાના, ગભરાય એ  શાના?    કર્યો જો પ્રેમ,….!!                                 -કમલેશ રવિશંકર રાવલ          થોપવા છાણાં,       ચઢાવે એને શાણા,            સમજે શાનાં????       … Continue reading

Posted in હાઈકુ | Leave a comment

ટહૂકે મોર …!!!

by Kamalesh Ravishankar Raval on Friday, April 6, 2012 at 7:33am · ખપ માં આવું, યાદ કરે હકીમ,                                                     હું નીમ,  તમે…….? – કમલેશ રવિશંકર રાવલ   લગ્ન-મરણે, કરે યાદ તુલસી    હર પ્રસંગે………. – – કમલેશ રવિશંકર રાવલ   … Continue reading

Posted in હાઈકુ | Leave a comment

સ્નેહ સાંકળ

by Kamalesh Ravishankar Raval on Thursday, April 5, 2012 at 11:33pm · Your changes have been saved.      પ્રેમ સાંકળ, ના તોડીએ , ટૂટે જો      કેમ સંધાય? – કમલેશ રવિશંકર રાવલ આંખો માં  અમી, રહ્યા પ્રેમ થી નમી, … Continue reading

Posted in હાઈકુ | Leave a comment

LOTUS INDIA – હાઇકુ – IV

by Kamalesh Ravishankar Raval on Tuesday, March 20, 2012 at 4:39am · Your changes have been saved. ક્ષિતિજે રવિ, દિવ્ય ભાસે રણે, દેખવો ગમે ….. સૂર્ય પ્રકાશે, રણ બન્યું નગર સાચા પ્રયાસે …. પાડ્યાં પગલાં, રણ મધ્યે માનવે, રણ વિજય….!!!??? … Continue reading

Posted in હાઈકુ, Uncategorized | Leave a comment