Monthly Archives: September 2014

દિવાસ્વપ્નો

પ્રેમ નાં બધા શમણાં નમણાં નથી હોતા ….હેત નાં સઘળા બદલા બમણા નથી હોતા .. લાગે છે ડુંગરા બધા દૂર થી રળિયામણા હકીકતે શિખર બધા જ રમણા નથી હોતા મત જો દિવાસ્વપ્નો ધોળે દિવસે “કમલ”વાયદા નાં કામ ક્યારેય હમણાં નથી … Continue reading

Posted in संवेदना, ગુજરાતી | Leave a comment

જહન

ગૂંથ્યા છે મોગરા યાદો તણા દિલ ના ભવન માં ખૂશ્બુ પ્રસરી રહી છે સંસ્મરણો તણી પવન માં ઉજાડશે શું નફરત ની આંધી પ્યાર નો ચમન પૂર્યા છે રંગ મોહબ્બત કેરા રૂહ ને કવન માં લાલચ ની બલા નહિ લોભાવી શકશે … Continue reading

Posted in संवेदना, ગુજરાતી | Leave a comment

દિશા

ઈશ્વર માંગુ હું એટલું કે જીવન ને સાચી દિશા આપજે .. લૂછી શકું દુ:ખીયા નાં આંસુ, કર્તવ્ય ની દિક્ષા આપજે .. ભૂખ્યો રહું , તો મહેનત, કર્મ – લગન ની ભિક્ષા આપજે … ઊણો ઉતરું જો માનવ ધર્મ માં, પ્રભુ … Continue reading

Posted in दोस्ती और जिंदगी ..., ગુજરાતી | Leave a comment