Monthly Archives: April 2014

फासले

याद कराते है भूले बिसरों को ये फासले ….राह दिखा देते हैं भटके हुओं को ये फासले परायों को अपना बना देते हैं ये फासले सफर में कारवाँ को तलाशते हैं ये फासले ले आते है करीब बिछड़े दिलों को ये फासले …मिला … Continue reading

Posted in Uncategorized | Leave a comment

आगोश

मन को छू लिया है जो तूने लगा दी आग दिल में पिया तूने चूरा लिया है जिया अब तूने नींद भी चूरा ली है सब तूने छू के मेरे जज्बातों को मेरे बना ली है मुझे तेरी तूने गुमशुम रहती थी मैं तो,  भर … Continue reading

Posted in "प्रेम का प्याला", हिन्दी | Leave a comment

ખ્વાબ

લૂંટાવતા રહ્યા લુત્ફ જિસ્મ નો લઝીઝ કબાબ બની છુપાવતા રહ્યા નજાકત ધરા એ રેશમી રબાબ બની નચાવતા રહ્યા ઇશારે એમને મયખાને શરાબ બનીલોભાવતા રહ્યા લાખો દિલો શબનમી શબાબ બની  નિભાવતા રહ્યા મોહબ્બત ના નાજુક રિશ્તા રેબાબ બનીવરસાવતા રહ્યા મહેર પરવરદિગાર મુજ … Continue reading

Posted in "प्रेम का प्याला", ગુજરાતી | Leave a comment

ચકોર

તરડાયેલા હોઠો ગોરી જો તારા મલક્યા હશે સાજન નાં ખ્વાબ શમણે તારા ફરક્યા હશે પલકો એ તારા ગમતા ચહેરા ચમક્યા હશે તસ્વીર બની આંખોએ તારા ઝબક્યા હશે … મિલન તણા મોરલા આંગણે ટહુક્યા હશે જુલ્ફો ની વેણી એ તારા મોગરા મહક્યા હશે  ગાલો … Continue reading

Posted in "प्रेम का प्याला", ગુજરાતી | Leave a comment