Monthly Archives: March 2014

અવતરણ

કરતા રહ્યા જૂઠા છલાવા થી સંબંધો નું જેટલું વિસ્તરણ ,,,થતું રહ્યું ભીતરે અંત:કરણ ની આધ્યાત્મિક જડો નું વેતરણ કરતા રહ્યા હર જન્મે નિત નવી યોનિ માં નવ અવતરણ છૂટ્યા નહિ લખ-ચોરાસી ના ફેરે થી લેતા રહ્યા જનમ -મરણ બદલતા રહ્યા … Continue reading

Posted in प्रक्रुति और ईश्वर, ગુજરાતી | Leave a comment

એતબાર

સહી લે “કમલ” તું બે-ખુદી સબ્ર કરીસંવારશે એજ ખુદા તારું કિસ્મત ફરી  જીવ ખુદા ની રહેમત માં એતબાર ઘરીખુદ ની જહેમત નો કારોબાર કાયમ કરી  ભડકવા દે શોલા દિલે, ઠસોઠસ કાંગરી ઘરી કામ આવશે યાદો તેની ઠંડા દિવસે ઉષ્મા ભરી  મુશ્કેલીઓ … Continue reading

Posted in संवेदना, ગુજરાતી | Leave a comment

चराग

जिंदगी तूने हर बार हमें एक अच्छा सबक सिखाया…. सितम कर के तूने हमें वफ़ा की राह चलना सिखाया … बे-रहम हो के तूने अपनों से – सपनो रिश्ता- नाता मिटाया परायों को अपना बना के हमने इंसानियत का वादा … Continue reading

Posted in संवेदना, हिन्दी | 1 Comment

વચન

રીત  આપણી જગ ને ના ખંટાઈ જલે જમાનો ભાળી પ્રેમે બંધાઈ રૂઠી તું ને દિલ આગ માં ચંપાઈ ખામોશ જલતા રહ્યા બોલે બંધાઈ પ્રીત સખી આપણી ફરી સંધાઈ તારા ઝુલ્ફો ની લટો માં બંધાઈ લોટવા થી તારા જિંદગી ફંટાઈ ભવોભવ રહેશું સંગ વચને … Continue reading

Posted in "प्रेम का प्याला", ગુજરાતી | Leave a comment

મલાલ

તિલ તિલ તડપાવી ને મારવા કરતાં એક જ ઝાટકે ફટકારી માર્યો હોત તો સારું હતું વિરહ એ રોજ રોજ બાળવા કરતાં ચિતા એ જ કાયમ કાજ સળગાવ્યો હોત તો સારું હતું મર્યો એકલો મૂંઝાઈ -રીબાઈ ને , હિમ્મત કરી સમસ્યા … Continue reading

Posted in संवेदना, ગુજરાતી | Leave a comment

હરિ-નામ

ખરતા તારલાઓ ને જોઈ અહં મારો તૂટવા લાગ્યો, ભ્રમર ને કમળે પૂરાતો જોઈ મોહ મારો છૂટવા લાગ્યો સ્વાસ્થ્ય નો ખજાનો ઉંમરે જ્યારે મારો ખૂટવા લાગ્યો , રબ ત્યારે જ માયા છોડી આખરે તારા માં જૂટવા લાગ્યો તારા – મારા નાં … Continue reading

Posted in प्रक्रुति और ईश्वर, ગુજરાતી | Leave a comment

તલાશ

આવું હું ઝરમર ઝીણો મેહ બની ઝરણું બની આવ તું …. નયનો નાં બનું હું કાજળ, સજલ ભીનાશ બની આવ તું પ્રસરું હું મહેકાર બની, મંદમંદ અનલ બની આવ તું ઉડું હું ભ્રમર બની બધા ગુલે, ફૂલ પલાશ બની આવ … Continue reading

Posted in "प्रेम का प्याला", ગુજરાતી | Leave a comment