Monthly Archives: November 2013

NOOR E JAHAN

  February 18, 2012 at 5:23pm   When I look in your eyes.. I have seen the innocence of deer…. Really dear I found in your eyes that..  u r bold n not having fear… I am happy 2 friends … Continue reading

Posted in "प्रेम का प्याला", संवेदना | Leave a comment

અણસાર

સંભળાયો સજ્જનતા નો રણકાર … સામાન્ય થયો દિલ નો ધબકાર .. મળ્યો કોઈ માનવતા નો ફનકાર રોમરોમ રેલાયો પ્રેમ નો ઝણકાર … આતમ થી ભાગ્યો અજ્ઞાન નો અંધકાર અંગેઅંગ આનંદયો અનુંભવ નો ઝબકાર સંભળાયો કોઈ નાં પગલાં નો ભણકાર “કમલ” … Continue reading

Posted in संवेदना, ગુજરાતી | Leave a comment

જ્ઞાની

સિયાસતે તારી લુંટી છે અમીરો ની વાહવાહી કાયમ તારા રાજે લૂછી દીન – દુખિયા નાં આંસુ, બની બેલી ગરીબ ના હોઠે  ગવાઈ જા વાંચી લીધા ગ્રંથો ને થોથા બધાં, જ્ઞાની પુરવાર કરવા આજે અઢી અક્ષર પ્રેમ નો સમજી, છોડી અહં  … Continue reading

Posted in संवेदना, ગુજરાતી | Leave a comment

मौसम

कोयलिया ने मिलन  के गीत है गाया पतझड़ में  बहारों का मौसम है आया पपीहा ने  खोए प्यार  को है  पाया सहरों में  रिमझिम सावन है आया हुश्न ने  आज कहाँ सितम है  ढाया …कहाँ परवानों का सैलाब है  आया … Continue reading

Posted in संवेदना, हिन्दी | Leave a comment

राह

पढ़ के करते रहोगे जितनी वाह वाह…. चलता रहूँगा  मैं आपके दिल की राह बढ़ती रहेगी हरपल आप की ही चाह ..देखते रहेंगे हम तो  क़यामत तक राह नहीं मिलोगे तो रूह से निकलेगी आह जन्नत में भी हो रही … Continue reading

Posted in संवेदना, हिन्दी | Leave a comment

શબરી

સેજ બદલી મેં  શમણાં કાજે …ખુદ આવી ગઈ રમવા આજે …. સાંભળી કોયલ નાં સપ્તમ સુરપાનખરે વસંત આવી ભમવા આજે ….. જાણી  શબરી નાં  પ્રેમ ભરેલાં  ભાવજગ નો તાત  ગયો  વગડે જમવા આજે સાદ દે મિત્રતા નો  હૈય થી  “કમલ”સખી … Continue reading

Posted in संवेदना, ગુજરાતી | Leave a comment

मितवा .

अरसों सॆ प्यासा है मोरा मनवा बरसों से तरसे तुम बिन  तनवा आयी है सावन की फुहार हम  पे बरसवा बादल होड़ लगा के लगाए  हुँकार  गरजवा .आलाप क़े  सप्तम सूर भर जा रूह में संगीतवा रंग जा तोरे रंग … Continue reading

Posted in "प्रेम का प्याला", संवेदना, हिन्दी | 1 Comment