યહ હૈ POKE POKE કી ” પોકાયન ” નાં સમઝો તો POKE ની રામાયણ ………!!

by Kamalesh Ravishankar Ravalon Friday, March 9, 2012 at 8:47am ·

 આજ થી ત્રણ દાયકા પહેલા હું મારા કાકા ની સાથે વઢિયાર નાં એક છેવાડા નાં ગામડે ગયો હતો ,  બસ માં થી ઉતરી ગયા પછી આશરે ૪ કિલોમીટર ચાલવા નું હતું ..કાકા નવા નવા પરણેલા એટલે એમના પગ માં તો જોમ હતું કેમ કે કાકી ને પિયર થી તેડી લાવવા નાં હતા …દિવાળી નો સમય …વઢિયાર એટલે ઉત્તરગુજરાત નો કચ્છ નાં નાના રણ ને અડતો સમી – હારેજ – સાંતલપુર – રાધનપુર નો વિસ્તાર…હું માત્ર ૮ વરસ  નો બાળક એટલે સ્વાભાવિક છે કાકા ની  સ્ફૂર્તિ સાથે તાલ મિલાવી નાં શકું….રસ્તા માં એક નદી આવી – યાદ રહે  બનાસ – સરસ્વતી ને રૂપેણ નદી ને કુમારિકા કહેવા  માં આવે છે કારણ કે આ નદી ઓ ક્યારે ય સાગર માં મળતી નથી …કચ્છ ના નાના રણ માં સમાઈએ જાય છે.. નદી માં નાની નાની સોનેરી માછલી ને જોઈને  મેં મારી  પાસે નાં પારલે – જી બિસ્કિટ ને મમ્મી એ બનાવી આપેલ જુવાર ની  ધાણી પાણી માં નાખી હતી કહો કે માછલી ને કંઈક ખોરાંક ઉપલબ્ધ  કરાવવા નાં પૂણ્યે અમને એક નાડોદા પટેલ નું ગાડું નસીબ થયું હતું જેમાં લાકડા નાં પૈડા હતા ..બળદો ની ઘૂઘર માળ નો  અવાજ કાકા ને માટે કાકી ની ઝાંઝર  નાં ઝંકાર થી કમ નહોતો પરંતુ મારા માટે દિવાળી નાં તહેવારે શણગારેલા બળદો  નો શૃંગાર અને તેમની ઘૂઘર માળ આનદ નો વિષય હતો ને ઉપર તેહે ચાલવા બી બલા માં થી મૂકતી મળ્યા નો અદકેરો આનંદ હતો …એવા માં પટેલ ને શું સુઝ્યું કે પાસે ની લાકડી થી બળદ ને ગોદો માર્યો ને બળદ દોડવા માંડતા અમારો મારગ પણ જલદી કપાવવા લાગ્યો,..સંધ્યા સમય નું ખાલી ચોક્ખા આકાશ ની લાલીમાં ને ઉડતા બગલા ને  બીજા પક્ષી ઓ નું અદભૂત દ્રશ્ય  ને  ઘૂઘર માળ નો અવાજ મારું સંભારણું બની ગયું એવા માં કુતૂહલવશ મેં એ લાકડી ને મારા હાથ માં લીધી ને તેના આગળ નાં ભાગે બેસાડેલી ખીલી પર મેં આંગળી લગાવતા જ્ ખબર  પડી કે બળદ કેમ તેજ દોડતા થયા હતા ને બંને બળદો ની પીઠ માં તલ જેવા  કાળા કાળા દાગ શાના હતા…હકીકત અમ એ લાકડી ને અમારા તળપદી ભાષા માં “પરોણો” કહેવાય છે…લાકડી ને આગળ ને ભાગે લુહાર નાની અમથી ખીલી લગાવી દે  એટલે પરોણો તૈયાર  થઇ જાય  ને ગાડું ચલાવતો માણસ એ હાથ માં લે એટલે બળદ ને ગોદા મારવા…!!!

ગોદા મારવા ની વાત આજે અમારે એટલા માટે લખવી પડી છે કારણ કે ફેસબૂક ની એપ્લીકેશન માં POKE  નો અવસર આપવા માં આવ્યો છે…તમે બીજા કોઈ નું ધ્યાન તમારા તરફ  દોરવા માંગતા હોય તો તમે સામા વાળાં ને  POKE  કરી શકો છો સરળ ગુજરાતી ભાષા માં કહી  એ તો તમને કોઈએ ગમતું હોય તો લોકો ઘણી વાર આંખ નાં ઇશારે આંખ મારી લેતા એવું કામ છે આપણાં માં નાં ઘણા બધા એ  આ કાર્ય કર્યું હશે અને થતું આવ્યું હશે તમે બીજા કોઈ નું ધ્યાન તમારા તારા દોરવા માંગતા હોય તો તમે સામા વાળાં ને  POKE  કરી શકો છો સરળ ગુજરાતી ભાષા માં કહી  એ તો તમને કોઈએ ગમતું હોય તો લોકો ઘણી વાર આંખ નાં ઇશારે આંખ મારી લેતા એવું કામ છે આપણાં માં નાં ઘણા બધા એ  આ કાર્ય કર્યું હશે અને થતું આવ્યું હશે  એટલે તો “પ્રસિદ્ધ હિન્દી ફિલ્મ તોહફા માં એક આંખ મારું વાળા ગીત ને સેન્સર વાળાં એ મંજુરી આપી હશે…!! આવુંજ કૈંક કરવા નાં ઉદ્દેશ્ય થી  ફેસબૂકે  આપણ ને આ OPTION  આપેલ છે , બીજા ને ઘેર તમે જાઓ ને બારણા બંધ હોય તો દરવાજે જાઈ ને યા તો ડોરબેલ મારો નહીતર ખટખટાવો એમાં ખોટું નથી ,ફેસબૂક માં સભ્યતા જાળવી શકાય એ માટે POKE  નાં OPTION  ને તમે એક વાર વાપરો એટલે સામે વાળા તમને કોઈ પ્રતિભાવ POKE  નાં રૂપ માં આપે નહિ ત્યાં સુધી તમે એમને ફરી POKE  કરી શકો નહિ ….જેવી રીતે આપણે કોઈ નાં બારણે જઇ ને બંધ બારણે ટકોરા મારવા છતાં ઘર માં રહેતા મહાપુરુષો / મહાશયો જો બારણા ખોલે જ નહિ તો સ્વમાન વહાલું હોય તે ત્યાં  થી પાછો  આવી જાય ને ફરી એ ડેલી એ પગ નાં મૂકીએ  એમ જ ફેસબુક માં તમે POKE નો પ્રતિભાવ નાં મળે તો તમો ફરીવાર POKE કરી શકો નહિ …

એટલે POKE કરવું એ કોઈ ગંભીર ગુનો બનતો નથી, ફેસબુક હોય કે સંસાર બધા જ   સામાન્ય  સ્ત્રી – પુરુષ ને એક બીજા નું સહજ સ્વાભાવિક આકર્ષણ રહેવા નું જ…લોકો  ની ખૂબસૂરતી,  કોઈના સુંદર વિચાર  …અવાજ શબ્દો આ બધું આકર્ષિત કરતુ હોય છે તમે તમારી જાત ને જ્યારે  ફેસબુક . ઓરકુટ કે સોસિયલ સાઈટસ પર આવતા હોય ત્યારે એક POKE ખાવા ની માનસિક પરિપકવતા હોવી જોઈ એ …ઘર નાં ખૂણે બેસેલ યા ઘર માં રહેતા કોઈ જીવ ને બહાર નો માણસ આવી ને હેરાન કરી શકતો નથી, ફેસબુક ના  POKE ને કોઈ ની કમર ને ચૂંટલો   ખણવા ની સાથે સરખાવતા મહાપુરુષ ગંદી માનસિકતા નો ભોગ છે કારણ આપના આ ઊંટ વૈધ ના ખુદ નાં અઢાર વાંકા છે એટલે અમને કોઈ સારા વિચાર પ્રાપ્ત થતા જ નથી   એટલે દેવી ઓ ને સજ્જનો POKE …  POKE  કી ” પોકાયન ”  ગાવા નું બંધ કરી ને ફેસબુક ની બીજી APPLICATIONS નો આનંદ માણો ને સાચા માણસો ને જાણો..

Advertisements

About lotusindia4universalbrotherhood

m WRITER, POET, SOCIAL WORKER N professionally an engineer working with MNC in oil n gas sector! I m here for THE DIVYA, IDEAS BASE ON THOUGHTS OF SWAMI VIVEKANANDA & MAHATMA GANDHI WHO WERE STRONGLY BELIEVED THAT AND GIVEN THE MESSAGE TO NATION AND THEIR FOLLOWERS FOR VILLAGE PROGRESS AND YOUTH AWAKENING. AFTER THINKING LOTS ON THE PLATFORM OF PRESENT SCENARIO DECIDE TO ESTABLISH ONE NGO WITH THE HELP OF DEDICATED YOUTH OF THE NATION, NRI'S & INTERNATIONAL COMMUNITY WHO BELIEVES IN HUMANITY. THE ORGANISATION CALLS DEDICATED INDIANS FOR VILLAGES AND YOUTH AWAKENING, ITS SHORT FORM IS D.I.V.Y.A. WHICH MEANS DIVINE....! DIVYA'S main aim is to serve the poor villagers, gives education to the children who are not going to school in their childhood, make availability of drinking water, to avoids wastage of rainy water provide grants to dig the ponds. Provide basic medical facility. last but not least to make Indians youth realize their duties towards the nation, towards their family, towards their own career them selves to utilize their potential & dynamic energy for nation's progress. Actually the base of all the relationship on the truth- trust -transparency & faith . when V start to build such thing this base should b there and I'm sure in life's all stage if V 'll ask a question to our soul will found this is true because truth is always for welfare of society and then by this base v can make society happy ! and I believes that whole universe is our society ( in our VEDAS - the authentically base book of HINDUISM the sentence is that which I've always adopt in my heart that "vasudhaiv kutumbkam" - means whole world is your family ! , just like the holy ' BIBLE ' ! u know my b'day is on Christmas ! ) u know I have never read any complete novel /poet in English or other languages but I writes in HINDI - our national language & my mother tongue Gujarati _ ( remember Gujarat - on Jan /26 /2001 earthquake convert our so much towns in to debris ruins ! ), I have a language of heart only and think it is enough to reach everybody's heart ! when our heart is clear , when our intention is honest then u can catch the waves of thought of other's also just like mirror - when mirror surface is clear reflection will clear ! My name is Kamalesh the means of my name the " God of lotus" it's our God's name Vishnu - God for operation as per Hinduism there are main 3 acts of the GOD ! G - GENERATOR O - OPERATOR D- DESTROYER . but I don't think I'm God but yes believes that all human being can be a GOD by three activities (" KARMA" - Sanskrit word ) but I want to be first a Good & nice human being and be with always for poor people who always struggled to survive so they can b live like human ! until the poverty 'll in this world v can b never happy - we have to destroy the darkness of the illiterate - poverty - selfishness ! one day the sun of happiness will rise in the world and that day I will b more happiest person in the universe ! may GOD bless us ! JAI HIND..............!
This entry was posted in संवेदना. Bookmark the permalink.

2 Responses to યહ હૈ POKE POKE કી ” પોકાયન ” નાં સમઝો તો POKE ની રામાયણ ………!!

  • M Kamal… writer poet n enginee….blvs in truth trust transparency n faith…warm welcoming u in d world of friendship, love , care n humanity !

   Friendship is like a bond between two people
   It brings unknown people towards each other.
   By some magnetic pull what starts with a hello.
   Or a simple handshake becomes a strong friendship.

   Where we start sharing each others secrets,
   Pain and happiness.
   I laugh when you laugh, I cry when I see you
   in pain, you become a part of me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s